કેનેડા પ્રાઇવસી નોટીસ
અમલ: સપ્ટેમ્બર 22, 2023
અમે કેનેડમાં રહેતા વપરાશકર્તાઓ માટે ખાસ આ નોટીસ બનાવી છે. કેનેડાના વપરાશકર્તાઓ કેનેડાના કાયદા હેઠળ વ્યક્તિગત માહિતી સંરક્ષણ અને ઇલેક્ટ્રોનીક ડોક્યુમેન્ટ ધારા (PIPEDA) સહિત અમુક ચોક્કસ પ્રાઇવસી હક્કો ધરાવે છે. અમારા ગોપનિયતાના સિધ્ધાંતો અને પ્રાઇવસી નિયંત્રણો જે અમે તમામ વપરાશકર્તાઓને આપીએ છીએ એ કાયદાઓને અનુરૂપ છે-આ નોટીસ ખાતરી કરે છે કે અમે કેનેડા-વિશિષ્ટ જરૂરીયાતોણએ આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ ઍપમાંથી તેઓના ડેટાની કૉપી, ખાતાં દૂર કરવાની વિનંતી અને તેઓના પ્રાઇવસી સેટિંગ્સ દ્વારા નિયંત્રણ કરી શકે છે. પૂર્ણ માહિતી માટે, અમારી ગોપનિયતા નીતિ તપાસો.