સુરક્ષા દ્વારા પ્રાઇવસી
જો તમે સુરક્ષિત અથવા સલામત હોવાનો અનુભવ ન કરતા હોવ, તો પ્રાઇવસી અનુભવવી પણ મુશ્કેલ છે. તેથી અમે અમારા પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કરીએ છીએ. Snapchat તમને ખાતું સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે બે પરિબળ સત્તાધિકરણ અને સત્ર મેનેજમેન્ટ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. પરંતુ તમે તમારા Snapchat ખાતાને વધુ સુરક્ષિત રાખવા માટે લઈ શકો તેવા થોડા વધારાના પગલાંઓ પણ છે: