2021 ના વર્ષના છેલ્લા છ મહિના માટે અમારો પારદર્શકતા અહેવાલ
એપ્રિલ 1, 2022
2021 ના વર્ષના છેલ્લા છ મહિના માટે અમારો પારદર્શકતા અહેવાલ
એપ્રિલ 1, 2022
અમે અમારા દરેક પારદર્શિતા અહેવાલને છેલ્લા અહેવાલ કરતા વધુ વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ એક જવાબદારી છે જેને અમે હળવાશથી લેતા નથી, કારણકે અમારા સ્ટેકહોલ્ડર્સ ઓનલાઈન સલામતી અને જવાબદારી સંબંધેતે એક જવાબદારી છે જેને આપણે હળવાશથી લેતા નથી, જેમ કે અમે જાણીએ છીએ કે અમારા હિસ્સેદારો ઓનલાઇન સલામતી અને જવાબદારીની એટલી જ કાળજી રાખે છે જેટલી અમે રાખીએ છીએ... અમે જેટલી કાળજી રાખવા સંબંધી તત્પર છીએ તેટલા જ તેઓ પણ છે. આ ચાલી રહેલા પ્રયત્નોના ભાગ રૂપે, અમે ઘણો બધો ઉમેરો અને સુધારો કર્યો છે અમારા 1···2··· નવીનતમમાં પારદર્શકતા અહેવાલ /2 /1, જે 2021 ના બીજા અર્ધાભાગને આવરી લે છે.
સૌ પ્રથમ, ડ્રગ સંબંધિત ભંગ સામે અમે લાગુ પાડેલા વિષયવસ્તુના પ્રમાણ ઉપર અમે નવી વિગતો પૂરી પાડી રહ્યાં છે. સ્નેપચેટ ઉપર અનૈતિક ડ્રગનો પ્રસાર કરવા સામે અમે બિલકુલ ચલાવી લેવા માંગતા નથી અને ગેરકાયદેસર અથવા નિયંત્રણ કરેલ દવાઓની ખરીદી અથવા વેચાણને પ્રતિબંધીત કરવા માંગીએ છીએ.
પાછલા વર્ષો દરમ્યાન, આખા યુ. એસમાં fentanyl અને opioid રોગચાળાના ભાગ તરીકે અમે ગેરકાયદેસર રીતે દવા પ્રવૃત્તિના વધતા વધારા સામે લડવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે એક સર્વાંગી અભિગમ લઈએ છીએ કે જેમાં ડ્રગ સંબંધિત સામગ્રી સક્રીયપણે સઓઢે તેવા સાધનો તૈનાત કરવાનો સમાવેશ થાય છે કે જેથી તેમની તપાસને ટેકો મળે, અને ઇન એપ માહિતી પૂરી પાડે અને સ્નેપચેટર્સને ટેકો મળે કે જેથી ફેંટેનીલ સંબંધિત શૈક્ષણિક પોર્ટલ હેડસ અપ મારફતે સ્નેપચેટર્સને ટેકો મળે. જ્યારે ડ્રગ સંબધિત નિયમો અને તેમનું વિચલન કયાં થાય છે તેને માટેની રેન્જ Snapchatters શોધે છે ત્યારે હેડજ અપ નિષ્ણાંત સંસ્થાઓ પાસેથી સંસાધનો શોધે છે. આ ચાલી રહેલા પ્રયાસોના પરિણામે, અમારી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા મોટા ભાગની ડ્રગ સંબંધિત સામગ્રી સક્રીયપણે શોધવામાં આવી છે અને અમારા પ્લેટફોર્મ ઉપરથી ડ્રગ સંબંધિત પ્રવૃતિ નાબૂદ કરવા માટે અમે કામ કરવાનું ચાલુ રાખીશું.
જ્યારે અમે જોખમી ડ્રગની વેચાણ સાથે સંકળાયેલા પ્રવૃત્તિને શોધી કાઢીએ છીએ, ત્યારે અમે તરત જ તે એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ, Snapchat પર તે ભંગ કરનાર નવું એકાઉન્ટ ના બનાવે તે માટે બ્લોક કરીએ છીએ, અને કાયદાના અમલીકરણના તપાસ માટે જવાબદાર ખાતા સાથે સંબંધિત સામગ્રી સાચવવાની ક્ષમતા ધરાવીએ છીએ. આ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન, વૈશ્વિક સ્તરે અમે લાગુ પડતી તમામ સામગ્રીના સાત ટકા અને યુ.એસ. સામે લાગુ પડતી તમામ સામગ્રીના 10 ટકા હિસ્સો ડ્રગ સંબંધિત ભંગનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે આ ખાતા સામે પગલાં લેવા માટે અહેવાલ મળ્યાના લગભગ સરેરાશ 13 મિનિટની અંદર સમય લાગે છે.
બીજું અમે નવું આત્મહત્યા અને સ્વ-નુકસાન શ્રેણી બનાવી છે જેથી સામગ્રીની કુલ સંખ્યા અને આવા ખાતા જે અમને મળ્યાં છે અને જેના ઉપર અમે પગલાં લીધા છે કે જ્યારે અમારી ટ્રસ્ટ અને સુરક્ષા ટીમો નક્કી કરે કે સ્નેપચેટર તે તકલીફમાં આવી શકે છે તેને શેર કરવા માટે. જ્યારે અમારા ટ્રસ્ટ અને સેફ્ટી ટીમ મુશ્કેલીમાં Snapchatter ને ઓળખે ત્યારે તેમને સ્વ-નુકસાન નિવારણ અને સપોર્ટ સંસાધનોને આગળ ધપાવવાનો વિકલ્પ છે અને જ્યાં યોગ્ય છે ત્યાં ઇમરજન્સી પ્રતિભાવ કર્મોને સૂચિત કરવાનો વિકલ્પ છે. અમે સ્નેપચેટરની માનસિક સ્વાસ્થ અને સુખાકારી વિષે ખૂબ જ કાળજી રાખીએ છીએ અને માનીએ છીએ કે આ કપરી ક્ષણોમાં અમારા સમાજને ટેકો આપવા તે અમારી ફરજ છે.
અમારા પારદર્શકતા અહેવાલ માં આ નવા ઘટકો ઉપરાંત, અમારા ડેટા દર્શાવે છે કે અમે બે મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો જોઈએ છેઃ વાયોલેટિવ વ્યૂ (VVR) અને અમે લાગુ કરેલા ખાતાઓની સંખ્યા કે જે ધિક્કારહિંસા અથવા નુકસાન ફેલાવાનો પ્રયાસ કર્યો છે. અમારો વર્તમાન વાયોલેટિવ વ્યૂ દર (VVR) 0.08 ટકા છે. આનો અર્થ એ છે કે Snapchat પર દરેક 10,000 Snap સ્ટોરી viewsકોમ્યુનિટીના નિયમો પર 8 ટકા સામગ્રી શામેલ છે જે અમારા કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ અમારા છેલ્લા અહેવાલ ચક્ર માંથી સુધારો જેના દરમિયાન અમારા VVR 0.10 ટકા હતો.
સ્નેપચેટનું પાયાનું સ્થાપત્ય નુકશાનકારક વિષયવસ્તુ વાયરલ થાય તે માટેની ક્ષમતા વિરુધ્ધ રક્ષણ આપે છે, કે જે લોકોની દુષ્ટ પ્રેરણાઓને ઉશ્કેરનારી વિષયવસ્તુને દૂર કરે છે અને ખરાબ વિષય સામગ્રીના ફેલાવા સાથે સંકળાયેલ ચિંતાઓ જેવી કે ખોટી માહિતી, ધિક્કારનું ભાષણ, સ્વ- નુકશાન વિષયવસ્તુ અથવા ઉગ્રવાદને મર્યાદિત કરે છે. સ્નેપચેટના વધુ જાહેરભાગોં, જેવાં કે અમારી શોધાયેલી સામગ્રી પ્લેટફોર્મ અને અમારું સ્પોટલાઈટ મનોરંજન પ્લેટફોર્મ, અમે સામગ્રીને કયુરેટ અથવા પ્રી- મૉડરેટ કરીએ છીએ કે જેથી તે ઘણાં બધા શ્રોતાઓ સુધી પહોંચે તે પહેલાં અમારી ગાઈડલાઈન અનુસાર બનેલ છે તે સુનિશ્ચિત કરી શકાય.
અમારા માનવી મોડરેશનને સુધારવા માટે અમે સતત ચકોર રહી છીએ અને તેને પરીણામે ધિક્કાર ભાષણમાં મધ્યસ્થ લાગઉકારણ સમયમાં અમે 25 ટકા જેટલો સુધારો કર્યો છે અને ધમકીઓ અને હિંસા અથવા નુકશાનની બંન્ને શ્રેણીઓમાં આઠ ટકા એટલે કે 12 મિનિટ સુધારો કર્યો છે.
અમે માનીએ છીએ કે Snapchat પર અમારા સમુદાયને સલામત રાખવા તે અમારી સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે અને અમે તે કરવા માટે અમારા વ્યાપક પ્રયાસોને સતત મજબૂત કરી રહ્યા છીએ. અહીંયા અમારું કામ કયારે પૂરું થતું નથી, પરંતુ અમારી પ્રગતિ વિષે અપડેટસ આપવા માટે સતત સંદેશાવ્યવહાર ચાલુ રાખવા માંગીએ છીએ અને અમારાં ઘણા બધા ભાગીદારો કે જે સતતપણે અમને સુધારા માટે મદદ કરે છે તેના આભારી છીએ.